નીચેનામાંથી કયું વિધાન ખોટું છે :-

  • A
    $VOSO_4$ એ રિડક્શનકર્તા છે
  • B
    $Cr_2O_3$ એ ઉભયગુણી ઓક્સાઇડ છે
  • C
    $RuO_4$ એ ઓક્સિડેશનકર્તા છે
  • D
    રૂબીનો લાલ રંગ $Co^{3+}$ ની હાજરીને કારણે હોય છે

Explore More

Similar Questions

જ્યારે $KMnO_4$ ને $513 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે બનતા સંયોજનો . . . . . . છે.

નીચેનામાંથી કયું સ્વભાવે સૌથી વધુ બેઝિક છે?

કેમેરા માટે ઊંચા વક્રીભવનાંક ધરાવતા ઓપ્ટિકલ કાચની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયા વિધાનો ખોટા $(INCORRECT)$ છે?
$A$. સ્કેન્ડિયમ સિવાયની તમામ સંક્રાંતિ ધાતુઓ $MO$ ઓક્સાઇડ બનાવે છે જે આયનીય હોય છે.
$B$. સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડમાં સમૂહ ક્રમાંકને અનુરૂપ સૌથી વધુ ઓક્સિડેશન આંક $Sc_2O_3$ થી $Mn_2O_7$ સુધી જોવા મળે છે.
$C$. $V_2O_3$ થી $V_2O_4$ થી $V_2O_5$ તરફ જતાં બેઝિક ગુણધર્મ વધે છે.
$D$. $V_2O_4$ એસિડમાં ઓગળીને $VO_4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પરંતુ $Cr_2O_3$ ઉભયગુણી (amphoteric) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$Co(II)$ સંયોજનો દ્વારા કાચને આપવામાં આવતો રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo